આંતરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંતરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    (વાડ કરી કે પડદો ભરીને) જુદું પાડવું; પડદો ભરવો.

  • 2

    ઘેરવું.

  • 3

    અટકાવવું; રસ્તો રોકવો.

મૂળ

सं. अंतरि-अंतरय्, प्रा. अंतर