આઇડિયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

આઇડિયા

પુંલિંગ

 • 1

  વિચાર; મત; ધ્યર્થ.

 • 2

  અનુમાન; કલ્પના.

 • 3

  યુક્તિ.

 • 4

  યોજના.

મૂળ

इं.