આઇડિયાલિઝમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આઇડિયાલિઝમ

નપુંસક લિંગ

  • 1

    આદર્શવાદ; કુદરતના સંનિષ્ઠ અનુકરણની તુલનાએ સબળ કલ્પનાના પ્રવર્તનનો પક્ષ કરતો વિચાર કે તર્ક આદિની તુલનાએ ભાવનામય દર્શનનું સમર્થન કરતો વૈયક્તિક સૌંદર્યદૃષ્ટિને અવકાશ આપતો સાહિત્ય અને કલાનો અભિગમ.

મૂળ

इं