આઇવરી ટાવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

આઇવરી ટાવર

પુંલિંગ

  • 1

    વાસ્તવિકતાથી વિમુખ.

  • 2

    વાસ્તવિકતાથી વિમુખ એવી મનઃસ્થિતિ કે માનસિકતા, જે ઐહિક કે દુન્યવી વ્યવહારથી દૂરની કે અલિપ્ત હોય.

મૂળ

इं.