આઇસક્રીમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આઇસક્રીમ

પુંલિંગ

  • 1

    ખાંડ, મસાલો વગેરે નાંખીને બરફ વડે ઠારેલા (દૂધ, આમરસ વગેરે) પ્રવાહીની એક વાની.

મૂળ

ન૰ (સુ.)