આઇસોલેશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આઇસોલેશન

નપુંસક લિંગ

  • 1

    એકલતા; એકાકીપણું.

  • 2

    પાર્થક્ય; અલગાવ.

  • 3

    અલગ અથવા જુદું પડી જવું તે.

મૂળ

इं