ગુજરાતી માં આઈની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આઈ1આઈ2

આઈ1

સ્ત્રીલિંગ

 • 1

  મા.

 • 2

  દાદી.

 • 3

  દેવી.

મૂળ

સર૰ म.

ગુજરાતી માં આઈની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આઈ1આઈ2

આઈ2

સ્ત્રીલિંગ

 • 1

  આંકડો કે હૂક ભરાવવાનું નાકું.