ગુજરાતી માં આઈનની 3 મુખ્ય વ્યાખ્યા છે:

આઈન1આઈન2આઈન3

આઈન1

પુંલિંગ

  • 1

    એક ઝાડ (સાદડો) જેનું ઇમારતી લાકડું થાય છે.

મૂળ

સર૰ म.

ગુજરાતી માં આઈનની 3 મુખ્ય વ્યાખ્યા છે:

આઈન1આઈન2આઈન3

આઈન2

પુંલિંગ

  • 1

    આયનો; અરીસો.

મૂળ

फा. आईनह

ગુજરાતી માં આઈનની 3 મુખ્ય વ્યાખ્યા છે:

આઈન1આઈન2આઈન3

આઈન3

પુંલિંગ

  • 1

    કાયદો.

મૂળ

फा.