આઉ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આઉ

નપુંસક લિંગ

  • 1

    બાવલું, અડણ.

આંઉ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંઉ

અવ્યય

  • 1

    રવાનુકારી એક નકાર કે નાપંસદગી સૂચક ઉદ્ગાર.