આઉટડોર પેશન્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આઉટડોર પેશન્ટ

પુંલિંગ

  • 1

    બહારથી આવેલો (પણ હૉસ્પિટલમાં ન રહેતો) દર્દી.

મૂળ

इं.