આઉટલાઇન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આઉટલાઇન

સ્ત્રીલિંગ

  • 1

    રૂપરેખા; માળખું.

  • 2

    બહિર્રેખા.

  • 3

    લાક્ષણિક આડો માર્ગ.

મૂળ

इं.