આઉટસાઇડર ની ગુજરાતીમાં વ્યાખ્યા

આઉટસાઇડર

પુંલિંગ

  • 1

    બહારથી આવેલી વ્યક્તિ.

  • 2

    લાક્ષણિક અપરિચિત વ્યક્તિ; અજનબી.

મૂળ

इं.