આકડાનાં તૂર પેઠે ઊડી જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આકડાનાં તૂર પેઠે ઊડી જવું

  • 1

    જોતજોતામાં જરા વારમાં ખરાબ કે પાયમાલ થઈ જવું, નાશ પામવું; ખતમ થઈ જવું.