આંકડાશાસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંકડાશાસ્ત્ર

નપુંસક લિંગ

  • 1

    હકીકતના આંકડાં એકત્ર કરવાની, તેનું વર્ગીકરણ કરવાની અને તેનો ઉપયોગ કરવાની વિદ્યા; 'સ્ટેટિસ્ટિક્સ'.