આંકડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંકડી

સ્ત્રીલિંગ

 • 1

  એક અથવા બંને છેડેથી વાળેલો સળિયો; કડી; `હૂક`.

 • 2

  ગળ.

 • 3

  આંતરડામાં થતી પીડા; ચૂંક.

 • 4

  તાણ [રોગ].

 • 5

  લાક્ષણિક સખત વાંધો; વિરોધ; અણગમો.

આકડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આકડી

સ્ત્રીલિંગ

 • 1

  આકડાની એક જાત; સફેદ આકડો.