ગુજરાતી

માં આકડોની 3 મુખ્ય વ્યાખ્યા છે: આકડો1આંકડો2આંકડો3

આકડો1

પુંલિંગ

  • 1

    એક વનસ્પતિ.

મૂળ

सं. अर्क

ગુજરાતી

માં આકડોની 3 મુખ્ય વ્યાખ્યા છે: આકડો1આંકડો2આંકડો3

આંકડો2

પુંલિંગ

  • 1

    છેડેથી વાંકો સળિયો; 'હૂક'.

  • 2

    માછલી પકડવાનો ગળ.

  • 3

    (વીછીં, ભમરી ઇ૰ નો) ડંખ.

  • 4

    (મૂછનો) આંકડો પાડેલો વળ.

મૂળ

જુઓ અંકોડો

ગુજરાતી

માં આકડોની 3 મુખ્ય વ્યાખ્યા છે: આકડો1આંકડો2આંકડો3

આંકડો3

પુંલિંગ

  • 1

    સંખ્યા; સંખ્યાની નિશાની.

  • 2

    લેણદેણનો હિસાબ-કાગળ.

  • 3

    બિલ.

  • 4

    સુરતી વરનો આપવાનો ચાંલ્લો; પરઠણ.

મૂળ

सं. अंक