ગુજરાતી

માં આંકડો મૂકવોની 2 મુખ્ય વ્યાખ્યા છે: આંકડો મૂકવો1આંકડો મૂકવો2

આંકડો મૂકવો1

 • 1

  મગરૂરી છોડવી; નરમ થવું.

 • 2

  લખવું.

 • 3

  આંક કે કિંમત યા ભાવ નક્કી કરવો.

ગુજરાતી

માં આંકડો મૂકવોની 2 મુખ્ય વ્યાખ્યા છે: આંકડો મૂકવો1આંકડો મૂકવો2

આંકડો મૂકવો2

 • 1

  આંકડો કે નક્કી રકમ લખવી; આંકડો પાડવો.