આંકણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંકણ

નપુંસક લિંગ

 • 1

  આંકવું તે.

 • 2

  ઊપણતાં સારું સારું અનાજ જુદું પાડવું તે.

મૂળ

આંકવું

આંકણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંકણું

નપુંસક લિંગ

 • 1

  આંકવાનું ઓજાર (સુતારી).

 • 2

  દાગીના પર ચીતરવાનું સોનીનું ઓજાર.