આંકણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંકણી

સ્ત્રીલિંગ

  • 1

    આંકવાનું-લીટી દોરવાનું સાધન.

  • 2

    કસ-કિંમતનો અડસટ્ટો કાઢવો તે.