આકૂત ની ગુજરાતીમાં વ્યાખ્યા

આકૂત

નપુંસક લિંગ

  • 1

    ઇરાદો; આશય; વિચાર.

આકૃત ની ગુજરાતીમાં વ્યાખ્યા

આકૃત

વિશેષણ

  • 1

    (પ્રાય: સમાસમાં) આકારનું . ઉદા૰ મકરાકૃત કું ડળ.

મૂળ

सं.