ગુજરાતી

માં આકૂતિની 2 મુખ્ય વ્યાખ્યા છે: આકૂતિ1આકૃતિ2

આકૂતિ1

સ્ત્રીલિંગ

 • 1

  ઇરાદો; આશય; વિચાર.

ગુજરાતી

માં આકૂતિની 2 મુખ્ય વ્યાખ્યા છે: આકૂતિ1આકૃતિ2

આકૃતિ2

સ્ત્રીલિંગ

 • 1

  આકાર.

 • 2

  મૂર્તિ.

 • 3

  રેખાથી દોરેલો આકાર.

મૂળ

सं.