આકૃતિવિજ્ઞાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આકૃતિવિજ્ઞાન

નપુંસક લિંગ

  • 1

    રૂપવિજ્ઞાન; જીવવિજ્ઞાન, ભાષાવિજ્ઞાન, સાહિત્ય ઇત્યાદિમાં વિષયવસ્તુના બાહ્ય રૂપનું નિરૂપણ કરતું શાસ્ત્ર; 'મૉર્ફૉલૉજી'.