ગુજરાતી

માં આકબતની 2 મુખ્ય વ્યાખ્યા છે: આકબત1આકેબત2

આકબત1

સ્ત્રીલિંગ

 • 1

  આખર; અંત.

 • 2

  મરણોત્તર દશા; પરલોક; યમલોક.

મૂળ

જુઓ આકેબત

ગુજરાતી

માં આકબતની 2 મુખ્ય વ્યાખ્યા છે: આકબત1આકેબત2

આકેબત2

સ્ત્રીલિંગ

 • 1

  આકબત; આખર; અંત.

 • 2

  મરણોત્તર દશા; પરલોક; યમલોક.

મૂળ

अ. आकिबत