આકરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આકરણ

સ્ત્રીલિંગ

  • 1

    બૂમ પાડી-ઘાંટો પાડીને બોલાવું તે.

મૂળ

सं. आकृ ?

આકર્ણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આકર્ણ

અવ્યય

  • 1

    કાન સુધી.

મૂળ

सं.