આક્રમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આક્રમ

પુંલિંગ

 • 1

  પરાક્રમ.

 • 2

  ચઢવું તે.

 • 3

  પગરણ.

 • 4

  આગ્રહ.

 • 5

  ધોરણસર ચાલવાનો માર્ગ.

મૂળ

सं.