આક્રમણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આક્રમણ

નપુંસક લિંગ

  • 1

    ચડાઈ; હુમલો.

  • 2

    પરાક્રમ.

  • 3

    ઉત્કર્ષ.