આકર્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આકર્ષ

પુંલિંગ

  • 1

    ખેંચાણ.

  • 2

    કસોટી.

  • 3

    પાસા રમવા તે; જુગાર.

  • 4

    લોહચુંબક.

મૂળ

सं.