આક્રાંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

આક્રાંત

વિશેષણ

  • 1

    ઘેરી લીધેલું; જીતી લીધેલું.

  • 2

    પગ નીચે વાટેલું.

  • 3

    ઓળંગેલું.

મૂળ

सं.