આંકલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંકલું

નપુંસક લિંગ

 • 1

  આંકલાનું ફળ.

આકુલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આકુલ

વિશેષણ

 • 1

  અસ્વસ્થ; ગભરાયેલું.

મૂળ

सं.

આકૂલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આકૂલું

નપુંસક લિંગ

 • 1

  આકડાનું જીંડવું; આકાદોડી.

આકેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આકેલ

વિશેષણ

 • 1

  આકિલ; અક્કલવાળું; બુદ્ધિશાળી.

મૂળ

अ. आक़िल