આકલિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

આકલિત

વિશેષણ

  • 1

    જણાયેલું; સમજાયેલું.

  • 2

    પકડાયેલું.

  • 3

    અંદર લીધેલું; ગૂંથાયેલું.

મૂળ

सं.