આંકેલો ગોધો ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંકેલો ગોધો

  • 1

    ડામની નિશાની કરી હરાયો મૂકેલો-મહાજનિયો આખલો.