ગુજરાતી

માં આકળુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: આકળું1આકુળ2

આકળું1

વિશેષણ

  • 1

    અધીરું; ઉતાવળું.

  • 2

    ઝટ ગુસ્સે થઈ જાય એવા ગરમ સ્વભાવનું.

મૂળ

सं. आकुल

ગુજરાતી

માં આકળુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: આકળું1આકુળ2

આકુળ2

વિશેષણ

  • 1

    અસ્વસ્થ; ગભરાયેલું.

મૂળ

सं.