આક્ષેપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આક્ષેપ

પુંલિંગ

 • 1

  ફેંકવું તે.

 • 2

  લગાડવું, ચોપડવું, ઘસવું તે.

 • 3

  આરોપ.

 • 4

  વાંધો.

 • 5

  ઝૂંટવી લેવું તે.

 • 6

  નિંદા.

 • 7

  કાવ્યશાસ્ત્ર
  એક અલંકાર કે જેમાં જે કહેવા ધાર્યું હોય તે દેખીતી રીતે ખાઈ જવાય છે યા તેનો નિષેધ થાય છે.

મૂળ

सं.