આક્ષિપ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

આક્ષિપ્ત

વિશેષણ

  • 1

    નાંખેલું; ફેંકેલું.

  • 2

    ઝૂંટવી લીધેલું.

  • 3

    મૂંઝાયેલું.

  • 4

    નિંદાયેલું.

પુંલિંગ

  • 1

    સંગીતમાં એક અલંકાર.

મૂળ

सं.