આકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

આકાર

પુંલિંગ

  • 1

    આકૃતિ; ઘાટ.

  • 2

    આ અક્ષર કે ઉચ્ચાર.

  • 3

    વિઘોટી.

  • 4

    શુમાર.

મૂળ

सं.