આકારણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આકારણી

સ્ત્રીલિંગ

  • 1

    આકારવું તે; આકાર નક્કી કરવો તે; જમાબંધી; આંકણી.

  • 2

    કિંમત કરવી તે.

  • 3

    આંક પાડવાનું ઓજાર.