ગુજરાતી

માં આકાશની 2 મુખ્ય વ્યાખ્યા છે: આકાશ1આકાશે2

આકાશ1

નપુંસક લિંગ

  • 1

    ખાલી શૂન્ય સ્થાન; પોલાણ; 'સ્પેસ'.

  • 2

    ગગન; આસમાન.

મૂળ

सं.

ગુજરાતી

માં આકાશની 2 મુખ્ય વ્યાખ્યા છે: આકાશ1આકાશે2

આકાશે2

ક્રિયાવિશેષણ

  • 1

    આકાશ ભણી જોઈને (રંગભૂમિ પર આકાશભાષિત બતાવતા વપરાતું પદ).