આકાશગંગા ની ગુજરાતીમાં વ્યાખ્યા

આકાશગંગા

સ્ત્રીલિંગ

  • 1

    આકાશમાં રાતે અસંખ્ય ચાંદરણીઓનો જે લાંબો સફેદ, ચળકતો પટ દેખાય છે તે.