આકાશચલ્લી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આકાશચલ્લી

સ્ત્રીલિંગ

  • 1

    આકાશમાં ઊંચે જવાથી કોઈ મોટી ચીજ ઘણી જ નાની દેખાય છે તે.

  • 2

    મદારીની એક રમત.

  • 3

    એક પક્ષી.