આકાશદીપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આકાશદીપ

પુંલિંગ

  • 1

    માણેકઠારી પૂનમથી દેવદિવાળી સુધી ઝાડ ઉપર કે અગાસીમાં ઊંચા થાંભલા ઉપર લટકાવાતો દીવો.

  • 2

    અધ્ધર લટકતો દીવો.