આકાશપાતાળ એક કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આકાશપાતાળ એક કરવું

  • 1

    મહા ભગીરથ પ્રયત્ન કરવો; કરવામાં કાંઈ બાકી ન રાખવું.

  • 2

    ગજબ કરવો; ભારે ઊથલપાથલ કરવી.