આકાશભાષિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

આકાશભાષિત

નપુંસક લિંગ

  • 1

    રંગભૂમિ બહારની કોઈ વ્યક્તિ સાથે જાણે વાત કરતો હોય તે રીતે નટે કરેલી ઉક્તિ.