આકાશમાં ઊડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આકાશમાં ઊડવું

 • 1

  અલોપ થઈ જવું.

 • 2

  નકામું જવું.

 • 3

  ખૂબ ફુલાવું.

 • 4

  અતિ ઊંચી, અશક્ય ગગનવિહારી વાત કે કલ્પના કરવી.