આકાશવૃત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આકાશવૃત્તિ

વિશેષણ

  • 1

    વરસાદ ઉપર જ જેના જીવનનો આધાર હોય તેવું.

આકાશવૃત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આકાશવૃત્તિ

સ્ત્રીલિંગ

  • 1

    અસ્થિર પેદાશવાળો ધંધો.

  • 2

    ઈશ્વર આપે તે ઉપર ગુજારો કરવો તે.