આંકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંકો

પુંલિંગ

  • 1

    નિશાનીની લીટી.

  • 2

    અડસટ્ટો.

  • 3

    હદ; નેક.

મૂળ

सं. अंक