ગુજરાતી

માં આખુની 3 મુખ્ય વ્યાખ્યા છે: આખુ1આખું2આંખ3

આખુ1

પુંલિંગ

 • 1

  ઉંદર.

મૂળ

सं.

ગુજરાતી

માં આખુની 3 મુખ્ય વ્યાખ્યા છે: આખુ1આખું2આંખ3

આખું2

વિશેષણ

 • 1

  ભાંગ્યા વિનાનું; અખંડ.

 • 2

  પૂરું; બધું; સળંગ.

મૂળ

सं. अक्षत

ગુજરાતી

માં આખુની 3 મુખ્ય વ્યાખ્યા છે: આખુ1આખું2આંખ3

આંખ3

સ્ત્રીલિંગ

 • 1

  ચક્ષુ; નેત્ર.

 • 2

  લાક્ષણિક જોવાની શક્તિ; નજર.

 • 3

  નિઘા; ધ્યાન; દેખરેખ.

 • 4

  (કોઈ ચીજનું, આંખ જેવું) નાનું કાણું; છિદ્ર.

 • 5

  બીજની ગાંઠ (જેમ કે શેરડીની).

મૂળ

सं. अक्षि