આંખચોરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંખચોરી

સ્ત્રીલિંગ

  • 1

    અણગમતી વસ્તુ ઉપરથી આંખ ખસેડી લેવી તે.

  • 2

    જોયું હોય છતાં નથી જોયું તેવો દેખાવ કરવો તે.