આખૂનજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આખૂનજી

પુંલિંગ

  • 1

    ગુરુ; ઉસ્તાદ.

  • 2

    અરબી ભાષાનો શિક્ષક.

મૂળ

फा.