આખેપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આખેપ

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ટેવ; મહાવરો; વ્યાસંગ.

મૂળ

सं. आक्षेप

આખેપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આખેપ

પુંલિંગ

  • 1

    સફર.

મૂળ

જુઓ ખેપ