આખેબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આખેબ

પુંલિંગ

  • 1

    કાઠિયાવાડી સુરતી આખેપ; ટેવ; મહાવરો; વ્યાસંગ.

  • 2

    કાળજી; ચટ; ચિંતા.

મૂળ

सं. आक्षेप